લક્ષ્મીયુગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવો નાં દેવ મહાદેવ ની રાત્રિ શિવરાત્રિ ની પૂર્વ સંધ્યાએ મહાદેવ ના અગિયારમાં અંશ એવા અજર અમર ને અવિનાશી એવા બળ બુદ્ધિ ના દાતા બહાબલી હનુમાન દાદા ના પરાક્રમો ઉજાગર કરતાં રામાયણ ના પાચમાં સોપાન એવા સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સર્વ ભક્તગણે ભાવવિભોર થઈ ને પાઠ નુ અધ્યયન કર્યું.